મોરબી : મોરબી શહેરના વાવડી ચોકડી પાસે આવેલ સ્વામિનારાયણ પાર્કમાં રહેતા કુસુમબેન રમેશચંદ્ર પરમાર ઉ.45 નામના પરિણીતાનું જૂની બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.