ટંકારા : ટંકારા ગામની સીમમાં કોઠારીયા રોડ પર શીતળા માતાજીની ધાર પાસે રમણિકભાઈ ધરમશીભાઈ ગોધાણીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મડીબાઈ નવલસિંહ બુંદેડીયાઉ.35 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.