428 ક્વિન્ટલ જીરુંની આવક, ભાવ પ્રતિ મણના 4120 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 7-3-2026 ને ગુરુવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1615/-ઘઉં: રૂ. 560/-તલ: રૂ. 1855/-મગફળી: રૂ. 1450/-જીરુ: રૂ. 4120/-જુવાર: રૂ. 900/-તુવેર: રૂ. 1470/-અડદ: રૂ. 1392/-ચણા: રૂ. 1039/-એરંડા: રૂ. 1100/-કાળા તલ: રૂ. 3700/-રાય: રૂ. 1325/-રાયડો: રૂ. 1112/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 900/-રીંગણા: રૂ. 400/-કારેલા: રૂ. 800/-ગુવાર: રૂ. 1800/-ભીંડો: રૂ. 600/-ટમેટા: રૂ. 300/-કોબીજ: રૂ. 160/-કાકડી: રૂ. 500/-લીંબુ: રૂ. 1800/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 280/-આજે 150 ક્વિન્ટલ કપાસ, 87 ક્વિન્ટલ તુવેરની આવક, 428 ક્વિન્ટલ જીરુંની આવક, 160 ક્વિન્ટલ રાયડાની આવક, 212 ક્વિન્ટલ ચણાની આવક, 250 ક્વિન્ટલ ઘઉંની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi