મોરબી: મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 5-3-2026 ને ગુરુવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1585/-ઘઉં: રૂ. 521/-તલ: રૂ. 1860/-મગફળી: રૂ. 1450/-જીરુ: રૂ. 4080/-ઈસબગુલ: રૂ. 1826/-તુવેર: રૂ. 1491/-ચણા: રૂ. 1034/-સોયાબીન: રૂ. 951/-રાય: રૂ. 1331/-રાયડો: રૂ. 1111/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 900/-રીંગણા: રૂ. 400/-કારેલા: રૂ. 800/-ગુવાર: રૂ. 1600/-ભીંડો: રૂ. 700/-ટમેટા: રૂ. 340/-કોબીજ: રૂ. 160/-કાકડી: રૂ. 500/-લીંબુ: રૂ. 1800/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 300/-આજે 105 ક્વિન્ટલ કપાસ, 126 ક્વિન્ટલ તુવેરની આવક, 275 ક્વિન્ટલ જીરુંની આવક, 94 ક્વિન્ટલ રાયડાની આવક, 96 ક્વિન્ટલ ચણાની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi