મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 19-3-2026 ને ગુરુવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1630/-ઘઉં: રૂ. 460/-તલ: રૂ. 1924/-મગફળી: રૂ. 1224/-જીરું: રૂ. 4100/-ધાણા: રૂ. 2012/-મેથી: રૂ. 1200/-અડદ: રૂ. 1000/-રાયડો: રૂ. 1140/-તુવેર: રૂ. 1450/-ચણા: રૂ. 1008/-એરંડા: રૂ. 1234/-સફેદ ચણા: રૂ. 1700/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 900/-રીંગણા: રૂ. 400/-કારેલા: રૂ. 700/-ગુવાર: રૂ. 1400/-ભીંડો: રૂ. 500/-ટમેટા: રૂ. 300/-કોબીજ: રૂ. 140/-કાકડી: રૂ. 500/-લીંબુ: રૂ. 2200/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 300/-આજે કમોસમી વરસાદની આગાહીના પગલે મોરબી યાર્ડમાં તમામ પાકોની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેમાં આજે માત્ર 120 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. આ ઉપરાંત 110 ક્વિન્ટલ કપાસ, 138 ક્વિન્ટલ તુવેરની આવક, 628 ક્વિન્ટલ જીરુંની આવક, 110 ક્વિન્ટલ રાયડાની આવક, 325 ક્વિન્ટલ ચણાની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi