મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 18-3-2026 ને બુધવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1628/-ઘઉં: રૂ. 553/-મગફળી: રૂ. 1480/-જીરું: રૂ. 4090/-ધાણા: રૂ. 2049/-મેથી: રૂ. 1200/-રાય: રૂ. 1230/-રાયડો: રૂ. 1140/-તુવેર: રૂ. 1475/-ચણા: રૂ. 1015/-એરંડા: રૂ. 1236/-સફેદ ચણા: રૂ. 1300/-અડદ: રૂ. 1460/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 900/-રીંગણા: રૂ. 500/-કારેલા: રૂ. 800/-ગુવાર: રૂ. 1400/-ભીંડો: રૂ. 600/-ટમેટા: રૂ. 300/-કોબીજ: રૂ. 140/-કાકડી: રૂ. 500/-લીંબુ: રૂ. 2200/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 300/-આજે 3830 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. આ ઉપરાંત 130 ક્વિન્ટલ કપાસ, 305 ક્વિન્ટલ તુવેરની આવક, 875 ક્વિન્ટલ જીરુંની આવક, 133 ક્વિન્ટલ રાયડાની આવક, 135 ક્વિન્ટલ રાયની આવક, 428 ક્વિન્ટલ ચણાની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi