મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3423 કેસમાંથી 3162 સાજા થયા, કુલ 212ના મોત, એક્ટિવ કેસ 49 મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 17 માર્ચ, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 428 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 8 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 01 મોરબી ગ્રામ્ય : 02 વાંકાનેર સીટી : 01 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 02 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 01 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 08 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 01 વાંકાનેર તાલુકામાં : 00 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 01 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 49 કુલ ડિસ્ચાર્જ કેસ : 3162 મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3423 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 174357