મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 16-3-2026 ને સોમવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1635/-ઘઉં: રૂ. 570/-તલ: રૂ. 1700/-મગફળી: રૂ. 1334/-જીરું: રૂ. 4060/-સફેદ ચણા: રૂ. 1666/-રાય: રૂ. 1243/-રાયડો: રૂ. 1132/-તુવેર: રૂ. 1480/-ચણા: રૂ. 1026/-એરંડા: રૂ. 1252/-મેથી: રૂ. 1090/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 1000/-રીંગણા: રૂ. 500/-કારેલા: રૂ. 800/-ગુવાર: રૂ. 1400/-ભીંડો: રૂ. 700/-ટમેટા: રૂ. 300/-કોબીજ: રૂ. 140/-કાકડી: રૂ. 500/-લીંબુ: રૂ. 2800/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 300/-આજે 4454 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. આ ઉપરાંત 262 ક્વિન્ટલ કપાસ, 165 ક્વિન્ટલ તુવેરની આવક, 1025 ક્વિન્ટલ જીરુંની આવક, 193 ક્વિન્ટલ રાયડાની આવક, 636 ક્વિન્ટલ ચણાની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi