મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 13-3-2026 ને શુક્રવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1603/-ઘઉં: રૂ. 536/-તલ: રૂ. 1850/-મગફળી: રૂ. 1610/-જીરું: રૂ. 4100/-ધાણા: રૂ. 1640/-રાય: રૂ. 1231/-રાયડો: રૂ. 1146/-તુવેર: રૂ. 1475/-ચણા: રૂ. 1046/-સફેદ ચણા: રૂ. 1492/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 900/-રીંગણા: રૂ. 500/-કારેલા: રૂ. 800/-ગુવાર: રૂ. 1600/-ભીંડો: રૂ. 700/-ટમેટા: રૂ. 300/-કોબીજ: રૂ. 140/-કાકડી: રૂ. 500/-લીંબુ: રૂ. 2000/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 300/-આજે 1155 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. આ ઉપરાંત 152 ક્વિન્ટલ કપાસ, 190 ક્વિન્ટલ તુવેરની આવક, 926 ક્વિન્ટલ જીરુંની આવક, 112 ક્વિન્ટલ રાયડાની આવક, 210 ક્વિન્ટલ ચણાની આવક, 95 ક્વિન્ટલ રાયની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi