આપણી morbiupdate.com વેબસાઇટ અને એપ્લિકેશનનું હાલ ટેક્નિકલ મેઇન્ટનેસ ચાલી રહ્યું હોવાના કારણે આજ 27 નવેમ્બરના સવારે મુકવામાં આવેલા સમાચારોની લિંક વાંચવામાં એરર આવતી હશે..અમારા માનવંતા વાચકોને સમાચાર વાંચવામાં પડી રહેલી મુશ્કેલી બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ...આ સમસ્યા ટૂંક સમયમાં દૂર થઈ જશે.. આપ સૌનો સદાય સહકાર મળતો રહે તેવી અપેક્ષા.. - ટિમ મોરબી અપડેટ