મોરબી : રંગપર નિવાસી મનસુખભાઈ દેવજીભાઈ વડસોલા (ઉ.વ.64) તેઓ પ્રદીપભાઈ (મો.નં. 9879714450)ના પિતાનું તા.25-3-2025ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 27-3-2025ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન એફ - 1 ટાવર, કાન્તિજ્યોત પાર્ક, મહેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યું છે.