મોરબી : આજના આધુનિક યુગમાં જન્મદિવસની ઉજવણી કેક કાપીને નહીં પણ જરૂરીયાતની વસ્તુ આપીને કરવી એ બાબત પ્રેરણાદાયી છે. નાની વાવડી ગામના ખોડીયાર ગરબી મંડળના સભ્ય મનસુખભાઇ મહાદેવભાઈ રૂપાલાએ તેમના ૫૫ માં જન્મદિવસ નિમિત્તે નવમા નોરતે ૭૫ નાની બાળાઓને ચીજ-વસ્તુઓની ભેટ લ્હાણી રૂપે આપીને એક અલગ પહેલ કરી સમાજને એક નવો માર્ગ બતાવ્યો હતો. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274