મોરબી : મોરબી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ચક્ર ફેંકમાં માનસી હસમુખભાઈ અમૃતિયાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું અને પરિવારનું ગૌરવ વધાર્યું