મોરબી : માનસર નિવાસી રેવજીભાઈ બેચરભાઈ દેથરિયા,તે બેચરભાઈના પુત્ર અને ઉમેશના પિતાશ્રીનું તા.29ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.31ને શુક્રવારના રોજ બપોરે 3 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન માનસર,મોરબી ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..