મોરબી : માણેકવાડા નિવાસી રશિકબા જયવીરસિંહ જાડેજા (ઉ.વ. 75), તે અશ્વિનસિંહ, કૌશિકસિંહ, બ્રિજરાજસિંહ તથા જનકસિંહના માતુશ્રીનું તા. 11/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. જાડેજા પરિવાર દ્વારા સગા-સંબંધીઓને ફક્ત ટેલિફોનિક દિલસોજી પાઠવવા અનુરોધ કરાયો છે.