મોરબીઃ માણેકવાડા નિવાસી રાજેન્દ્રકુમાર નરભેરામભાઈ દેત્રોજા (ઉં.વ. 32) તે નરભેરામભાઈ દેત્રોજાના પુત્ર, રમેશભાઈ દેત્રોજા તથા મહેશભાઈ દેત્રોજાના ભત્રીજા, તે હિતેશભાઈ દેત્રોજા તથા નીતિનભાઈ દેત્રોજા તથા સુનિલભાઈ દેત્રોજાના ભાઈનું તારીખ 19-11-2022 ને શનિવારના રોજ અવસાન થયું છે. બેસણું રાખેલ નથી.