મોરબી : માણેકવાડા નિવાસી ધરમશીભાઈ માધવજીભાઈ દેત્રોજા (ઉ.વ. 50), તે પ્રશાંતભાઇના પિતાશ્રી તેમજ અરવિંદભાઈના ભાઈનું તા. 11/04/2020ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસની હાલની સ્થિતિના કારણે સદ્દગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ શોક વ્યક્ત કરવા મો.નં. 82002 28512 તથા 75676 96603 પર સંપર્ક કરી શકશે.