મોરબી : માણેકવાડા નિવાસી અરજણભાઇ મોહનભાઈ ભોજાણી (ઉંમર વર્ષ : ૯૦), તે અરવિંદભાઈ અરજણભાઇ ભોજાણી, શાંતીલાલભાઈ અરજણભાઇ ભોજાણી, જયેશભાઈ અરજણભાઇ ભોજાણી, જીતેન્દ્રભાઇ અરજણભાઇ ભોજાણીના પિતાશ્રીનું તા. 11/03/2021 ને ગુરુવારના રોજ (મહાશિવરાત્રી) અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 12/03/2021 ને સમય સવારે 08:10 કલાકે, સ્થળ સત્યમ્ સોસાયટી, મોરબી તથા સાંજના 4 થી 6 માણેકવાડા ખાતે રાખેલ છે. (મો.નં. જયેશભાઈ ૯૬૩૮૮ ૦૬૨૯૫, અરવિંદભાઈ ૭૬૯૮૪ ૫૬૪૪૫, શાંતિલાલભાઇ ૯૯૦૯૮ ૩૭૪૩૨)