મોરબી : માતૃશ્રી વિરબાઈમા માનવ સેવા તથા ગૌ સેવા ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં લાડવા તેમજ ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં અલ્પાબેન કક્કડ અને ગ્રુપના મેમ્બર જયશ્રી બેન વાઘેલા સહિતના જોડાયા હતા.