મોરબી : ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ અકીલભાઇ ફીરોજભાઇ સીડા ઉ.વ.32 રહે-જુનાગઢવાળા સામે પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા પાસા વોરંટ ઇશ્યુ થયું હોય, આરોપીની અટકાયત કરી તેને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલવામાં આવ્યો છે.