મોરબી : મોરબી એલસીબી ટીમે સામાંકાંઠે યોગીનગર ખારી વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ વાઘુભા જાડેજા ઉ.વ.23ને તેમના ઘરેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નંગ 5 કિંમત રૂ. 1000ના મુદ્દામાલ સાથે પકડી પાડી એ ડિવિઝન પોલીસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.