ટંકારા : ટંકારાના તીલકનગરમાંથી સારીમભાઈ હારૂનભાઈ હીંગરોજા રહે. ટંકારા મામલતદાર ઓફીસર પાછળ વાળાને પોલીસે પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની ફીરકી નંગ-૧૦ કી.રૂ. ૧૫૦૦/- સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ કે.એમ.છાસીયા, ASI, ભાવેશભાઇ વરમોરા, HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC પંકજભાઇ ગુઢડા, ભગીરથસિંહ ઝાલા રોકાયેલ હતા.