વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે સિંધાવદર દરવાજા નજીક એક્સીસ બેન્ક પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી મનોજ શાંતિલાલ વાંઝા ઉ.33 રહે.વાંકાનેર સીટી સ્ટેશન રોડ વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 280 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.