મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શક્ત શનાળા - રાજપર રોડ ઉપરથી આરોપી દિલીપભાઈ હરિભાઈ પાચોટીયા ઉ.40 રહે.રાધે હાઇટ્સ, રવાપર વાળાને પ્લાસ્ટિકની બોટલમાં 200 મીલી વિદેશી દારૂ કિંમત રૂપિયા 100 લઈને નીકળતા ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.