મોરબી : મોરબી એસઓજી ટીમે શહેરમાં જુના બસસ્ટેશન પાસે નવા ડેલા રોડ ઉપર રહેણાંક મકાનમાંથી જુમાભાઇ કરીમભાઇ ચૌહાણ ઉ.વ. ૭૫ને નાર્કોટીક્સ માદક પદાર્થ પોશડોડાનો જથ્થો વજન ૩ કિલો ૧૯૫ ગ્રામ જેની કિ.રૂ.૯,૫૮૫/- સાથે પકડી પાડી તેની સામે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.