મોરબી : મોરબી એસઓજીનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે મૂળ વેણાસર અને હાલ મોરબીના શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડમાં રહેતા રાજેશ અણાદાભાઈ લોલડીયાને ગેરકાયદેસર દેશી બનાવટની મઝલ લોડ બંદૂક સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી