માળીયા તાલુકા પંચાયતની 16 બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 61.70 ટકા મતદાન થયેલ છે.મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-બગસરા-53.09 ૨- ભાવપર-53.78 3 -બોડકી-64.09 4-જુના ઘાંટીલા-71.74 5-કાજરડા-59.07 6-ખાખરેચી-70.65 7-મેઘપર-67.73 8-મોટા દહીસરા - ૧-63.54 9-મોટા દહીસરા - ૨-67.01 10-નાની બરાર-53.59 11-નવાગામ-69.62 12-સરવડ-70.13 13-વાધરવા-51.82 14-વવાણીયા-34.00 15-વેજલપર-59.61 16-વેણાસર-68.07