મોરબી : માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાસંગપર ગામના પાટિયા નજીકથી મોરબીના પીપળી ગામે શીવપાર્ક સોસાયટીમાં રહેતા સંજય જેઠાભાઇ પનારા નામના શખ્સને કિંગ ફિસર બ્રાન્ડ સુપર સ્ટ્રોંગ બિયરના બે ડબલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.