માળીયા : માળીયા મિયાણા પોલીસે જાવેદ હાજીભાઇ જેડા રહે.માળીયા મી.વાળાને કુકવાડી પાટી વિસ્તાર નજીકથી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની પાર્ટી સ્પેશીયલ ડીલક્ષ વ્હીસ્કી લખેલ ૭૫૦ મીલીની કંપની સીલબંધ કાચની બોટલ નંગ ૪ કિ.રૂ.૧૬૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.