માળીયા(મી.) : માળીયા તાલુકાના ફગશિયા ગામનાં મહેન્દ્રગઢમાં મેઘરાજાને રીઝવવા માટે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું મોડું છે. મેઘમહેર હજી સુધી થઈ નથી, લોકો અમીછાંટણાની રાહ જોઈ રહ્યા છે. મોરબી જિલ્લામાં ઠેર ઠેર વરસાદને રીઝવવા માટે રામધૂનનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે માળીયાનાં મહેન્દ્રગઢમાં આવેલા રામજી મંદીર ખાતે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne