ફાયર વિભાગે આગને કાબુમાં લીધીમાળિયા મીયાણા: જાજાસર ગામ પાસે રાત્રીના 8 વાગ્યા આસપાસ પવનચકીમાં કોઈ કારણોસર આગ લાગી હતી, આગની મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પવનચક્કીમાં લાગેલ આગને પાણીનો મારો ચલાવી બુઝાવી હતી