માળીયા : માળીયા તાલુકાના અંજીયાસર ગામે રહેતા મુસ્તાકભાઈ અબ્દુલભાઇ મોવર ઉ.25નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ ઘટના અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.