માળિયા (મિયાણા) : નાના દહીંસરા નિવાસી વેલજીભાઈ દેવશીભાઈ ભાડજા તેઓ કમલેશભાઈ અને મુકેશભાઈના પિતાનું તા. 13-5-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 15-5-2025 ને ગુરુવારના રોજ રાત્રે 8 થી 10 કલાક દરમ્યાન અનુપમનગર, મુ. નાના દહીંસરા, તા. માળિયા (મિયાણા) ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9913051377