માળિયા (મિયાણા) : નાના દહીંસરા નિવાસી પ્રાગજીભાઈ કરમશીભાઈ ભટાસણા (ઉં. વ. 65) તે ધર્મેન્દ્રભાઈ અને રજનીકાંત ભાઈના પિતા, બાબુભાઈ અને નરભેરામભાઈના ભાઈનું તારીખ 8-7-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું ગામ પૂરતું બેસણું તારીખ 10-7-2025 ને ગુરુવારે રાત્રે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન નાના દહીંસરા મુકામે અને બહાર ગામ માટે તારીખ 11-7-2025 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન નાના દહીંસરા મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 9727007450, 9979126646.