માળિયા (મિયાણા) : મોટી બરાર નિવાસી લક્ષ્મીબેન અમુભાઈ ડાંગર (ઉ.વ.67) તે અમુભાઈ મુળુભાઈ ડાંગરના પત્ની, જીતેન્દ્રભાઈ અને રણધીરભાઈના માતાનું તા. 2-11-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે.