માળિયા (મિયાણા) : નવાગામ નિવાસી અમરશીભાઈ તરશીભાઈ સાદરીયા તે કિશોરભાઈ સાદરીયાના પિતા, ધ્રુવ કિશોરભાઈ સાદરીયાના દાદાનું તારીખ 26-1-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતની લૌકિક પ્રથા તારીખ 1-2-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 12 કલાકે પટેલ નગર, નવાગામ તા. માળિયા (મિયાણા) ખાતે રાખવામાં આવ્યું છે.