માળિયા (મિયાણા) : કુંભારીયા નિવાસી વાલીબેન મહાદેવભાi દેત્રોજા (ઉં. વ. 108) તે બચુભાઈ, અરજણભાઈ, ચંદુભાઈ, બાબુભાઈ, કાનજીભાઈ અને ભરતભાઈના માતાનું તારીખ 11-5-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનો લૌકિક વ્યવહાર અને ઉત્તરક્રિયા તારીખ 22-5-2025 ને ગુરૂવારના રોજ કુંભારીયા મુકામે રાખવામાં આવી છે.