દિવસભરની ધૂળ અને પ્રદૂષણથી થતા નુકસાનને અટકાવી ત્વચાને આપો પ્રાકૃતિક નિખાર : એકદમ નેચરલ પ્રોડક્ટ્સ, કોઈ પણ આડઅસરની ચિંતા નહિમોરબી : આજના પ્રદૂષણ અને તણાવભર્યા વાતાવરણમાં આપણી ત્વચા તેની કુદરતી ચમક ગુમાવી બેસે છે. માત્ર મોઈશ્ચરાઈઝર લગાવવાથી આ સમસ્યા દૂર થતી નથી, ત્વચાને જોઈએ છે 'Gentle Exfoliation' અને 'Deep Nourishment'. આ સમસ્યાના કાયમી અને આયુર્વેદિક ઉકેલ માટે 'ATMAN' (આત્મન) લઈને આવ્યું છે 100% નેચરલ, હેન્ડમેડ અને ટોક્સિન-ફ્રી સ્કીન કેર પ્રોડક્ટ્સ. હવે તમારી સ્કીન કેર રૂટીનને માત્ર એક રૂટીન નહીં, પરંતુ એક 'Ritual' બનાવો.ATMAN બોડી સ્ક્રબ: ત્વચાને આપો નવું જીવનધૂળ અને ડેડ સ્કીનના લેયર્સ પાછળ છુપાયેલા નેચરલ ગ્લોને પાછો લાવવા માટે આત્મન બોડી સ્ક્રબ શ્રેષ્ઠ છે.● ફાયદા: ડેડ સ્કીન દૂર કરે છે, ત્વચાને સ્મૂધ અને સોફ્ટ બનાવે છે, નેચરલ ગ્લો પાછો લાવે છે અને ડીપ હાઈડ્રેશન આપે છે.● વેરિઅન્ટ્સ: 2 આકર્ષક ફ્લેવરમાં ઉપલબ્ધ - Mango Tango અને Lavender Wonder.● ઉપયોગ: અઠવાડિયામાં 2 થી 3 વખત ઉપયોગ કરવાથી પહેલા જ વપરાશથી ફરક મહેસૂસ કરો.પંચ મહાભૂત લોશન કેન્ડલ્સ: ત્વચા અને મન માટે સંપૂર્ણ રિચ્યુઅલડ્રાયનેસ, ડલનેસ અને સ્ટ્રેસ - આ બધું બેલેન્સ કરે છે આત્મનનું આ એક જ રિચ્યુઅલ! આ કોઈ સામાન્ય મીણબત્તી નથી, પરંતુ 5 તત્વો પર આધારિત એક અદભુત આયુર્વેદિક થેરાપી છે.● ઉપયોગ કરવાની રીત: કેન્ડલને પ્રગટાવો -> ઓગળેલા હૂંફાળા તેલ (oil) ને લો -> શરીર પર હળવા હાથે મસાજ કરો.5 તત્વોના ફાયદા:● Earth (પૃથ્વી): ડ્રાય સ્કીન રિપેર અને ડીપ નરિશમેન્ટ માટે.● Water (જળ): ડીપ મોઈશ્ચર અને સ્મૂથ ગ્લોઈંગ સ્કીન માટે.● Fire (અગ્નિ): સ્કીન ડિટોક્સ અને નેચરલ રેડિયન્સ વધારવા માટે.● Air (વાયુ): સ્ટ્રેસ રિલીફ અને સોફ્ટ સ્કીન માટે.● Ether (આકાશ): માઈન્ડ-બોડી બેલેન્સ અને શાંતિ માટે.શા માટે 'ATMAN' જ પસંદ કરવું?● સંપૂર્ણપણે નેચરલ અને આયુર્વેદિક● કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલ (Toxin) મુક્ત● Limited handmade batches (મર્યાદિત ઉત્પાદન, જેથી શુદ્ધતા જળવાઈ રહે)આજે જ ઓર્ડર કરો અને અનુભવો આયુર્વેદિક સેલ્ફ-કેર રિચ્યુઅલ!તમારી મનપસંદ પ્રોડક્ટ્સ મંગાવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો:ઓર્ડર માટે સંપર્ક: 9328487563#MorbiUpdate #AtmanSkincare #AyurvedicSkincare #BodyScrub #LotionCandle #NaturalGlow #HandmadeSkincare #SelfCareRitual #ToxinFree #SkincareRoutine #VocalForLocal