25 થી વધુ વર્ષનો વિશ્વાસ અને 15 લાખથી વધુ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઘડનાર ભારતની નંબર 1 પ્રી-સ્કૂલ બ્રાન્ડમાં પ્રવેશની સુવર્ણ તક : વહેલા તે પહેલાના ધોરણે ખાસ ડિસ્કાઉન્ટનો લાભ મળશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : બાળપણ એ જીવનનો સૌથી મહત્વનો પાયો છે, અને આ પાયો મજબૂત બનાવવો એ દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે. મોરબીના વાલીઓ માટે પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એક શાનદાર તક આવી ગઈ છે! ઇન્ડિયાની લીડિંગ અને સૌથી વધુ વિશ્વાસપાત્ર પ્રી-સ્કૂલ બ્રાન્ડ 'Kidzee' માં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઝી લર્ન (Zee Learn) દ્વારા સંચાલિત અને ભારત તથા નેપાળમાં 2600 થી વધુ સેન્ટર્સ ધરાવતી આ સંસ્થાએ છેલ્લા 25 વર્ષોમાં 15 લાખથી વધુ બાળકોના ચહેરા પર સ્મિત રેલાવીને વાલીઓનો અતૂટ વિશ્વાસ જીત્યો છે.Kidzee માત્ર એક સ્કૂલ નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ (Holistic Development) માટેનું એક ઉત્તમ માધ્યમ છે. અહીં બાળકોને ચાર દિવાલો વચ્ચે ગોખણપટ્ટી કરાવવાને બદલે અવનવી અને રમત-ગમત આધારિત રસપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. 'Pentemind - The Learning Minds' ના આધુનિક કન્સેપ્ટ દ્વારા બાળકોની વિચારવાની ક્ષમતા, તર્કશક્તિ અને સર્જનાત્મકતાનો વિકાસ થાય તે પ્રકારનું સકારાત્મક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. અહીંના નિષ્ણાત શિક્ષકો દરેક બાળકની વ્યક્તિગત રસ-રુચિને ઓળખીને તેમને નવું શીખવા માટે અને તેમની અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે સતત પ્રોત્સાહિત કરે છે.Kidzee પ્રી-સ્કૂલની મુખ્ય વિશેષતાઓ● ભારતની સૌથી વધુ વિશ્વાસપાત્ર પ્રી-સ્કૂલ બ્રાન્ડ (TRA's Brand Trust Report મુજબ)● શિક્ષણ ક્ષેત્રે 25 થી વધુ વર્ષનો બહોળો અને સફળ અનુભવ● 15 લાખથી વધુ ખુશખુશાલ બાળકોનું વિશાળ નેટવર્ક● સમગ્ર ભારત અને નેપાળમાં 2600 થી વધુ સેન્ટર્સ● બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે અવનવી એક્ટિવિટીઝ● અર્લી બર્ડ ઓફર (Early Bird Offer): અત્યારે જ એડમિશન કન્ફર્મ કરાવો અને મેળવો આકર્ષક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ! તો મોડું શા માટે? આજે જ મોરબીમાં રવાપર રોડ ખાતે આવેલ Kidzee પ્રી-સ્કૂલની રૂબરૂ મુલાકાત લો અને તમારા બાળકના સોનેરી અને સુરક્ષિત ભવિષ્યનો પાયો નાખો. Kidzee પ્રી-સ્કૂલદર્પણ સોસાયટી 2, બાપા સીતારામ ડેરી સામે,લીલા લહેર પાસે,રવાપર રોડ, મોરબીમો.7777951251ઈમેલ: kidzee7593@kidzee.com#Morbi #MorbiUpdate #KidzeeMorbi #KidzeePreschool #AdmissionOpen #EarlyChildhoodEducation #MorbiNews #MorbiKids #RavaparRoad #PreschoolAdmission