આપના બાળકને મોબાઈલ- ટીવીના દુષણથી દૂર રાખી પ્રોફેશનલ સ્પોર્ટ તરફ વાળવાની શ્રેષ્ઠ તક : સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને નંબર-1 એકેડમીના સમર કેમ્પમાં બાળકને જોડો : સવાર અને સાંજની બે બેચ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વેકેશન શરૂ થઈ ગયું છે. બાળકો હવે વેકેશનમાં ટીવી-મોબાઈલ પાછળ જ સમય બગાડે તેના કરતાં સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને નંબર-1 REAL CRICKET ACADEMYના સમર કેમ્પમાં બાળકને મોકલો. અહીં બાળકને ક્રિકેટની પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે.REAL CRICKET ACADEMYના કોચ વિશાલ ભીમાણી જેઓ છેલ્લા 10 વર્ષથી મોરબીમાં ક્રિકેટ કોચિંગ આપે છે. તેઓની સાથે અહીં અનુભવી કોચની સંપૂર્ણ ટિમ કાર્યરત છે. જેઓ પોતાની દેખરેખ હેઠળ અહીં અગાઉ બે વર્ષની સફળતા બાદ સતત ત્રીજા વર્ષે વેકેશનને ધ્યાનમાં લઈ તા.17 માર્ચને સોમવારથી સમર કેમ્પ શરૂ કરવાના છે. જેથી તમારા બાળકોના ભવિષ્યને લઈને પણ કોઈ જાતનું ટેન્શન રહેશે નહીં. તો થઈ જાવ તૈયાર, REAL CRICKET ACADEMYમાં પોતાના બાળક ક્રિકેટના ભવિષ્યને કંડારવા માટે.. REAL CRICKET ACADEMY સંપૂર્ણ રીતે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છે. જેથી આપના બાળકની તમામ પ્રકારની સલામતી પણ રહેશે. વધુમાં એકેડમી તમને વાયદો આપે છે કે હમેશા તમને કોચિંગમાં મોરબીમાં અગ્રીમતા આપશે. હાલમાં REAL CRICKET ACADEMY 170 જેટલા બાળકો ક્રિકેટનું આધુનિક કોચિંગ લઈ રહ્યા છે. હવે તો REAL CRICKET ACADEMY મોરબીના લોકો માટે ભરોસાનું કેન્દ્ર બન્યું છે. આ સમર કેમ્પ સવાર અને સાંજ એમ 2 બેચમાં ઉપલબ્ધ છે. મર્યાદિત સંખ્યામાં જ બાળકો લેવાના હોય, તો આજે જ સંપર્ક કરો.REAL CRICKET ACADEMYઆઇકોન રેસિડેન્સીથી આગળ,રાધેકૃષ્ણ ફાર્મ પાસે,એસપી રોડ, મોરબીકેતનભાઈ દલસાણીયા 99983 13885વિશાલભાઈ ભીમાણી90998 74002