દિવાળીના વેકેશનમાં બાળકોને મોબાઈલ- ટીવીના દુષણથી દૂર રાખી પ્રોફેશનલ સ્પોર્ટસ તરફ વાળવાની શ્રેષ્ઠ તક રેગ્યુલર બેચનું રજિસ્ટ્રેશન પણ શરૂ, એડમિશન લેનાર પ્રથમ 11 બાળકોને ક્રિકેટ કીટ અપાશે ફ્રી : અભ્યાસમાં વ્યસ્ત રહેતા બાળકો માટે રવિવાર સ્પે.બેચ પણ શરૂ થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીનું વેકેશન શરૂ થવાનું છે. ત્યારે બાળકો ટીવી-મોબાઈલ પાછળ જ સમય ન બગાડે તેના માટે સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને નંબર-1 રિયલ ક્રિકેટ એકેડમી માં 15 દિવસની દિવાળી સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવી છે. તો એડમિશન માટે આજે જ સંપર્ક કરો.રિયલ ક્રિકેટ એકેડમિમાં કોચ તરીકે 10 વર્ષના અનુભવી એવા નિષ્ણાંત વિશાલભાઈ ભીમાણી સેવા આપે છે. તેઓની સાથે અહીં અનુભવી કોચની સંપૂર્ણ ટીમ કાર્યરત છે. આ એકેડમી સંપૂર્ણ રીતે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છે. જેથી બાળકની તમામ પ્રકારની સલામતી પણ રહેશે. આ એકેડમીમાં બાળકોને ક્રિકેટની સાથે જીવનમાં સ્પોર્ટસનું મહત્વ પણ શીખવવામાં આવે છે. જેથી જ આ એકેડમી આજે મોરબીવાસીઓ માટે ભરોસાનું કેન્દ્ર બન્યું છે. આ એકેડમીમાં રેગ્યુલર બેચનું પણ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જેમાં રજિસ્ટ્રેશન કરાવનાર પ્રથમ 11 બાળકોને ક્રિકેટ કીટ બિલકુલ ફ્રી માં આપવામાં આવશે. આ ઉપરાંત અભ્યાસમાં વ્યસ્ત રહેતા બાળકો માટે અહીં દર રવિવારની સ્પેશિયલ બેચ પણ ચલાવવામાં આવે છે. અહીંથી ટ્રાન્સપોર્ટેશનની પણ બેસ્ટ ફેસિલિટી આપવામાં આવે છે. જેમાં બાળકોને ઘરેથી લઈ જવા અને મૂકી જવામાં આવે છે. તો આપના બાળકને પ્રોફેશનલ ક્રિકેટ શીખવવા આજે જ સંપર્ક કરો...રિયલ ક્રિકેટ એકેડમીઆઇકોન રેસિડેન્સીથી આગળ,રાધેકૃષ્ણ ફાર્મ પાસે,એસપી રોડ, મોરબીકેતનભાઈ દલસાણીયા 99983 13885વિશાલભાઈ ભીમાણી90998 74002