અનેક સાઈઝમાં ડોર ઉપલબ્ધ : (27×81),(30×81),(33×81),(36×81)આ બધી સાઇઝના pvc ડોર આકર્ષક ડિઝાઇન સાથે ક્વોલિટીમાં બેસ્ટ અને સસ્તા બજેટમાં મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘર કે ઓફિસની એન્ટ્રી જ જો ફિક્કી હોય તો અંદરની સજાવટનો કોઈ અર્થ રહેતો નથી. જેથી વાત જ્યારે ડોરની આવે તો તે આકર્ષક જ હોવો જોઈએ. આવા આકર્ષક રેડી પીવીસી ડોરની વિશાળ વેરાયટી શ્રીજી પ્લાસ્ટમાંથી મળી રહેશે.મોરબીમાં પંચાસર રોડ ઉપર નારાયણજી પેરારજી ટ્રાન્સપોર્ટ સામે આશાપુરા કોમ્પલેક્ષના શ્રીજી ડોર કાર્યરત છે. જે રેડી પીવીસી ડોરનું વેચાણ કરે છે. આ ડોર વોટરપ્રૂફ, ઉધઈપ્રૂફ , ડસ્ટપ્રુફ સહિતની અનેક ખાસિયતો ધરાવે છે. ક્વોલિટીમાં બેસ્ટ હોવાની સાથે લુકમાં પણ બેસ્ટ છે. તો ડોરની ખરીદી કરતા પૂર્વે અહીંની એકવાર મુલાકાત જરૂર લ્યો.શ્રીજી પ્લાસ્ટઆશાપુરા કોમ્પલેક્ષનારાયણજી પેરારજી ટ્રાન્સપોર્ટ સામે, પંચાસર રોડ, મોરબીમો.નં.9825789876મો.નં.9327988533