ખાસ જર્મન ટેક્નિકથી થતું સીરામીક કોટિંગ : કારની તમામ એસેસરીઝ હોલસેલ ભાવે ઉપલબ્ધ : એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : કારના શોખીન મોરબીવાસીઓને શ્રેષ્ઠ સર્વિસ પ્રોવાઈડ કરવાની નેમ સાથે ડિટેઇલ એક્સપર્ટ કાર્યરત છે. જ્યાં ખાસ ટેક્નિકથી 9H, 10H અને 10H ગ્રાફેન કોટિંગ કરવામાં આવે છે. તો આજે જ પધારો અને આપની પસંદ મુજબની સર્વિસ મેળવો. મોરબીના શનાળા રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ડિટેઇલ એક્સપર્ટ આવેલું છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટ જર્મનીની કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. જેથી અહીં જર્મન ટેક્નિકથી કોટિંગ કરી આપવાની સર્વિસ આપવામાં આવે છે. આ સાથે હોલસેલભાવે કારની તમામ એસેસરીઝ પણ અહીં ઉપલબ્ધ છે. અહીં 3 લેયર કોટિંગ પણ કરવામાં આવે છે. અહીં 9H, 10H, 10H ગ્રાફેન સિરામિક કોટિંગ પણ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ફાઈબર કોટિંગ પણ કરવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટ પોતાની શ્રેષ્ઠ સર્વિસથી ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા સક્ષમ છે. અહીં તમામ સર્વિસ આકર્ષક કિંમતે આપવામાં આવે છે.એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે.વધુ વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં.9106826123 અથવા 7859813375નો સંપર્ક કરવા જણાવાયું છે. અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં જોડાવવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો https://instagram.com/detailxperts_2021?utm_medium=copy_link