● 9H કોટિંગ રૂ.22000ને બદલે રૂ.15,500માં● 10H કોટિંગ રૂ.27000ને બદલે રૂ.20000માં● ટેફલોન કોટિંગ રૂ.7000ને બદલે રૂ. 4000માંબે કારના સિરામિક કોટિંગ ઉપર એક ટેફલોન કોટિંગ ફ્રી, નેકસા શો રૂમમાંથી લીધેલી કાર ઉપર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ : તમામ ઓફર્સ તા.12 સુધી જ માન્યમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નવા વર્ષ પૂર્વે કારને સુંદર અને સુરક્ષિત બનાવવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે મોરબીના ખ્યાતનામ ND tail સ્ટુડિયોમાં સિરામિક કોટિંગ ઉપર દિવાળીની અફલાતૂન ઓફર્સ મુકવામાં આવી છે. તો આજે જ પધારો.મોરબીમાં શક્ત શનાળા ચોકડી નજીક, ધૂનડા જવાના રસ્તે નાઈટ લાઈફ કાફેની બાજુમાં ND tail સ્ટુડિયો આવેલ છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. અહીં સિરામિક કોટિંગ, રબ્બર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ, ગ્લાસ કોટિંગ, 9H, 10H, 10H ગ્રાફેન કરી આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં કારની તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે આપવામાં આવે છે.અહીં દિવાળી ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં 9H સિરામિક કોટિંગ રૂ. 22000ને બદલે રૂ.15,500માં, 10H સિરામિક કોટિંગ રૂ.27000ને બદલે રૂ.20000માં અને ટેફલોન કોટિંગ 7000ને બદલે માત્ર રૂ. 4000માં કરી આપવામાં આવે છે. આ ઉપરાંત બે કારના સિરામિક કોટિંગ ઉપર એક ટેફલોન કોટિંગ ફ્રી કરી આપવામાં આવે છે. તેમજ નેકસા શો રૂમમાંથી લીધેલી કાર ઉપર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામા આવે છે. આ તમામ ઓફર્સ તા.12 સુધી જ માન્ય રહેવાની હોય આજે જ ઓફર્સનો લાભ લેવા પધારો.ND tail સ્ટુડિયોનાઈટ લાઈફ કાફેની બાજુમાં,શક્ત શનાળા ચોકડી નજીક,ધૂનડા જવાના રસ્તે, મોરબીદિવ્યેશભાઈ ભાલારામો.નં. 7859813375https://www.instagram.com/reel/CySdO4WiCkv/?igshid=MzRlODBiNWFlZA==