10H સિરામિક કોટિંગ ઉપર 25 %, 9H સિરામિક કોટિંગ ઉપર 20% અને વિનયલ વ્રેપ ઉપર 20% ડિસ્કાઉન્ટ : ઓફર્સનો લાભ લેવા આજે કાર સર્વિસ બુક કરો રબ્બર કોટિંગ, ગ્લાસ કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ,10H ગ્રાફેન સહિતની સર્વિસ સાથે તમામ એસેસરીઝ હોલસેલ ભાવે ઉપલબ્ધ શ્રેષ્ઠ સર્વિસનો વાયદો, અત્યાર સુધીમાં અનેક મોરબીવાસીઓને બેસ્ટ સર્વિસનો સંતોષ અપાવ્યો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : કારના શોખીન મોરબીવાસીઓને શ્રેષ્ઠ સર્વિસ પ્રોવાઈડ કરવાની નેમ સાથે ડિટેઇલ એક્સપર્ટ કાર્યરત છે. જ્યાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. આ ઓફરમાં 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ ઓફરનો લાભ લેવા બુકિંગ કરાવો. મોરબીના શનાળા રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ડિટેઇલ એક્સપર્ટ આવેલું છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. ગુજરાતમાં એકમાત્ર ડિટેઇલ એક્સપર્ટ જર્મનીની કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. અહીં સિરામિક કોટિંગ, રબ્બર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ, ગ્લાસ કોટિંગ, 9H, 10H, 10H ગ્રાફેન કરી આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં કારની તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે આપવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટમાં હાલ 10H સિરામિક કોટિંગ ઉપર 25 % અને 9H સિરામિક કોટિંગ ઉપર 20% તથા વિનયલ વ્રેપ ઉપર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિટેઇલ એક્સપર્ટ પોતાની શ્રેષ્ઠ સર્વિસથી ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા સક્ષમ છે. અહીં તમામ સર્વિસ આકર્ષક કિંમતે આપવામાં આવે છે.એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે.વધુ વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં. 7859813375નો સંપર્ક કરવા જણાવાયું છે. અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં જોડાવવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો https://instagram.com/nd_tail_studio?igshid=MzRlODBiNWFlZA==