મોરબીની પોતાની બ્રાન્ડને ફૂલડે વધાવી લેવા શહેરીજનોને આહવાન મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના માનસ લાઇફસ્ટાઇલ દ્વારા કમ્ફર્ટ , લૂક અને ક્વોલિટી માં શ્રેષ્ઠ જીન્સ- ટીશર્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તો મોરબીના પોતાના ઉત્પાદનને ફૂલડે વધાવી મેઈક ઇન મોરબીના સ્વપ્નને સાકાર કરવા દરેક મોરબીવાસીઓને આહવાન છે. મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર માનસ લાઇફસ્ટાઇલ નામની કંપની કાર્યરત છે. જે મેઈક ઇન મોરબીનું સૂત્ર સાકાર કરવા સતત પ્રયત્નશીલ છે. અહીં જીન્સ અને ટી શર્ટનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. અહીંના ટી શર્ટ કોટન મટીરીયલમાંથી તૈયાર કરવામાં આવે છે. જે કમ્ફર્ટ, ક્વોલિટી અને લુકમાં સર્વશ્રેષ્ઠ છે. વધુમાં માનસ લાઇફસ્ટાઇલ દ્વારા કોર્પોરેટ ટી શર્ટનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. કોઈ પણ કંપનીના ઓર્ડર પ્રમાણે લોગો અને ડિઝાઇન સાથેના ટી શર્ટ પણ ખાસ તૈયાર કરી આપવામાં આવે છે. કંપનીએ હમણાં જ ફેક્ટરી આઉટલેટ ચાલુ કર્યો છે, તો આજે જ પધારો અને શોપિંગની મજા માણો. વધુ વિગત માટે અનિલ પટેલ મો.નં. 99132 78874 અથવા હર્ષ પટેલ મોં. નં. 9825256506 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. સરનામું : લીલાપર કેનાલ રોડ, લાડલી પાર્ટી પ્લોટ પાછળ, મોરબી