રીફર એન્ડ ગેટ ગિફ્ટ : 3 કારમાં 9H સિરામિક કોટિંગ સર્વિસ ઉપર એન્ડ્રોઇડ મોબાઈલ ફ્રી : 5 કારમાં 10H સિરામિક કોટિંગ સર્વિસ ઉપર આઈફોન ફ્રીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે દિવાળીના તહેવારને ધ્યાને લઇ મોરબીના ખ્યાતનામ ND tail સ્ટુડિયોમાં ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં 3 કારમાં 9H સિરામિક કોટિંગ સર્વિસ ઉપર એન્ડ્રોઇડ મોબાઈલ ફ્રી આપવામાં આવશે. 5 કારમાં 10H સિરામિક કોટિંગ સર્વિસ ઉપર આઈફોન ફ્રી આપવામાં આવશે. જો આ મોબાઈલ ન લેવો હોય તો તે કિંમતનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે.મોરબીમાં શક્ત શનાળા ચોકડી નજીક, ધૂનડા જવાના રસ્તે નાઈટ લાઈફ કાફેની બાજુમાં ND tail સ્ટુડિયો આવેલ છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. અહીં ઇન્ટીરિયર અને એક્ષટીરિયરની એ ટુ ઝેડ સર્વિસ વ્યાજબી ભાવે આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં કારની તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે આપવામાં આવે છે.તો આજે જ આપની સર્વિસ બુક કરાવો● પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ ● પેઇન્ટ એન્ડ ડેન્ટ વર્ક● વેક્સ પોલીસ ● સિરામિક કોટિંગND tail સ્ટુડિયોનાઈટ લાઈફ કાફેની બાજુમાં,શક્ત શનાળા ચોકડી નજીક,ધૂનડા જવાના રસ્તે, મોરબીBhallara divyeshમો.નં. 7859813375