ઉપલબ્ધ સુવિધાઓ●૫૦% સુધીના રાહત દરે ફૂલ બોડી ચેક-અપ પેકેજો●દરેક પ્રકારના લોહી, પેશાબના રીપોર્ટસ●ઘરેથી સેમ્પલ લેવાની ફ્રી સુવિધા●ફોન પર મફત ડોક્ટર સલાહ અને માર્ગદર્શન●NABL & CAP સર્ટિફિકેટ ધરાવતી આધુનિક ટેકનોલોજી થી સજ્જ પેથોલોજી લેબોરેટરીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વ્યસ્ત જીવન શૈલીને કારણે બ્લડ રિપોર્ટ અથવા બોડી ચેક અપ કરાવવાનો સમય નથી ? તો હવે ઘર તથા ઓફિસ બેઠા રાહતદરે લોહીની તપાસ તથા બોડી ચેકઅપ કરાવો. માત્ર એક ફોન ઘુમાવો, એટલે Thyrocare લેબોરેટરીનો સ્ટાફ ઘરે આવીને રિપોર્ટસ માટેના સેમ્પલ લઇ જશે.આ ઉપરાંત અહીં ફોન ઉપર નિઃશુલ્ક ડોકટર સલાહ અને માર્ગદર્શન પણ મળશે.મોરબીના રવાપરમાં ધુનડા રોડ ઉપર મહાબલી હનુમાન મંદિરની સામે શિવશક્તિ સોસાયટીમાં કાસુન્દ્રા માર્કેટના પહેલા માળે ડીવાઈન લેબોરેટરી કે જે મુંબઈની પ્રખ્યાત કંપની Thyrocare લેબોરેટરીની ઓથોરાઈઝ ફ્રેન્ચાઇઝી પાર્ટનર છે. આ લેબોરેટરી NABL & CAP સર્ટિફિકેટ ધરાવે છે. દરેક રીપોર્ટ્સ લેટેસ્ટ ફીચર્સ ધરાવતી તમામ આધુનિક ટેકનોલોજીની મદદથી એકદમ સટીક રિપોર્ટ આપવામાં આવે છે.અહીં રાહતદરે દરેક પ્રકારના લોહી તથા પેશાબ તમામ પ્રકારના રિપોર્ટ્સ કરી આપવામાં આવે છે. ૩૦ થી વધારે ફૂલ બોડી ચેક-અપ પેકેજો , એ પણ ૫૦% સુધિના રાહત દરે કરી આપવામાં આવે છે. અહીંની ખાસિયત એ છે કે ઘરેથી સેમ્પલ લેવાની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવે છે. સાથે ફોન ઉપર મફત ડોકટર સલાહ અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. તો એક વખત આ લેબોરેટરીનો લાભ જરૂર લ્યો.થાયરોકેર સર્વિસ સેન્ટરડીવાઇન લેબોરેટરીપહેલો માળ, કાસુન્દ્રા માર્કેટ, શિવશક્તિ સોસાયટી,મહાબલી હનુમાન મંદિર સામે, ધુનડા રોડ, રવાપર, મોરબીમો.નં.9727279790