મોરબી : મકનસર નિવાસી જેઠાભાઈ આંબાભાઈ નારણીયાનું તા. 06/10/2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 08/10/2021ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાન મકનસર ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..