માળિયા (મિયાણા) : મોટા દહીંસરા નિવાસી મણીબેન કેશવજીભાઈ ચિખલીયા (ઉં.વ. 97) તે સ્વ. કાંતિભાઈ કેશવજીભાઈ ચિખલીયાના માતા, જૈમીનભાઈ કાંતિભાઈ ચિખલીયાના દાદી, જીયાન જૈમીનભાઈ ચિખલીયાના પરદાદીનું તારીખ 3-2-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-2-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે ક્રાંતિજ્યોત હાઈટ્સ, ઉમા ટાઉનશિપ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.